$298 \ K$ તાપમાને $NaCl$ માટે $\Lambda _m^o$ નું મૂલ્ય શું છે?

  • A
    $126.4 \ S \ cm^2 \ mol^{-1}$
  • B
    $390.5 \ S \ cm^2 \ mol^{-1}$
  • C
    $426.2 \ S \ cm^2 \ mol^{-1}$
  • D
    $91.0 \ S \ cm^2 \ mol^{-1}$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $KCl$ ના સેન્ટિમોલર દ્રાવણની વાહકતા $0.0210 \, \Omega^{-1} cm^{-1}$ છે અને તે દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $25^{\circ} C$ તાપમાને $60 \, \Omega$ છે. કોષ અચળાંકનું મૂલ્ય $......... \, cm^{-1}$ છે.

$0.1 \ M \ HNO_3$ ની વિશિષ્ટ વાહકતા $6.3 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$ છે. દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય?

એક વાહકતા કોષ જેમાં બે ઇલેક્ટ્રોડ (છાયાંકિત બાજુઓ) છે,તે નિર્બળ વિદ્યુતવિભાજ્યના અનંત મંદ જલીય દ્રાવણથી અડધો ભરેલો છે. જો અચળ તાપમાને વધુ પાણી ઉમેરીને કદ બમણું કરવામાં આવે,તો કોષની મોલર વાહકતા -

સિલ્વર બ્રોમાઈડના સંતૃપ્ત દ્રાવણની વિશિષ્ટ વાહકતા $\kappa \ S \ cm^{-1}$ છે. $Ag^{+}$ અને $Br^{-}$ માટે સીમિત આયનીય વાહકતા અનુક્રમે $x$ અને $y$ $S \ cm^2 \ mol^{-1}$ છે,તો સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા ($g/L$ માં) કેટલી થશે? $(Ag = 108, Br = 80)$

Difficult
View Solution

$25^{\circ} \text{C}$ તાપમાને $BaCl_2$ ના દ્રાવણની મોલર વાહકતા $240 \text{ } \Omega^{-1} \text{cm}^2 \text{mol}^{-1}$ અને વાહકતા $0.012 \text{ } \Omega^{-1} \text{cm}^{-1}$ હોય, તો તેની મોલારિટી કેટલી હોવી જોઈએ ($\text{ M}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo